ૐ જય શિવ શિવા મહાદેવા.... નાદ સાથે મહાશિવરાત્રિ પર્વની ઉજવણી શરૂ

  • February 21, 2020 08:43 AM 99 views

આજે મહાશિવરાત્રીનો તહેવાર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. મહાશિવરાત્રી પર લોકો ઉપવાસ રાખે છે અને ભગવાન શંકરની પૂજા કરે છે. ભગવાન ભોળાનાથના ભક્તો સવારથી જ જલાભિષેક અને પૂજા કરવા માટે  શિવ મંદિરમાં ઉમટી પડે છે. શિવજીના બાર જ્યોતિર્લિંગમાંથી પ્રથમ એવા સોમનાથ ભગવાનના દર્શને પણ સવારથી જ શિવભક્તોની ભીડ જોવા મળી હતી. આજના દિવસે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આજે દિવસભર વિશેષ પૂજા અર્ચના કરવામાં આવશે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application