આ ટીપ્સ ફોલો કરી રમજો ધુળેટી, ત્વચા અને વાળને નહીં થાય નુકસાન 

  • March 09, 2020 04:33 PM 1226 views


 
ધુળેટી એટલે રંગોનો તહેવાર. નાના-મોટા સૌ કોઈ એકબીજાના રંગે રંગાઈ જાય એવો અવસર એટલે ધુળેટી. જો કે આ અવસર ત્વચા અને વાળ માટે નુકસાનકારક બની શકે છે જો તમે થોડી કાળજી રાખવાનું ચુકી જાઓ તો. કઈ છે આ કાળજી જાણી લો સૌથી પહેલા તો.

 

- ચહેરાને ટોનર લગાવી સાફ કરો અને મોઈશ્ચુરાઈઝર લગાવો.
- શરીર પર તેલ લગાવો જેથી રંગ ત્વચામાં અંદર ઉતરે નહીં.
- વાળમાં પણ તેલ લગાવી લેવું જેથી રંગથી વાળમાં ડ્રાયનેસ વધી જાય નહીં.
- રંગથી રમ્યા બાદ ચહેરા પર ચણાના લોટનું માસ્ક લગાવો અને વાળમાં દહીં લગાડવું જેથી વાળમાં અને ત્વચામાં ચમક આવી જાય. 


 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application