બોલિવૂડ સિંગર કુમાર સાનૂ કોરોના પોઝિટિવ, કેન્સલ કર્યા બધા જ પ્રોગ્રામ

  • October 28, 2020 02:04 AM 516 views

બોલિવૂડના પ્રખ્યાત ગાયક કુમાર સાનૂ કોરોના સંક્રમિત થયા છે. તેમની સારવાલ હાલ આઈસોલેશનમાં ચાલી રહી છે. આ વાત સામે આવ્યાની સાથે જ કુમાર સાનૂ સાથેનું હૈશટેગ ટ્વિટર પર ટ્રેંડ થવા લાગ્યું છે. જણાવી દઈએ કુમાર સાનૂ તેના પરીવારને મળવા માટે લોસ એંજલસ જવાના હતા. તેના માટે તેણે ટેસ્ટ કરાવ્યા હતા જેમાં તેમને કોરોનાનું સંક્રમણ થયું હોવાનું સામે આવ્યું. હાલ કુમાર સાનૂ તેના ગોરેગાંવ ખાતેના ઘરે આઈસોલેટ છે અને સારવાર લઈ રહ્યા છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application