લોકોમાં જાગૃતતા ફેલાવા માટે પંડાલોમાં સિલ્વર માસ્ક સાથે દેવી દેવતા દેખાયા

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રશ્ચિમ બંગાળમાં દર વર્ષે માં દુર્ગા પૂજામાં સામાજિક અને સમકાલીન મુદ્ધાઓ પર થીમ રાખવામાં આવે આવે છે. જયારે કોરોનાને લઈને આ વખતે એવી થીમોને બવ ઓછી જગ્યા મળી છે ત્યારે પ્રશ્ચિમ બંગાળમાં આ વર્ષે દુર્ગા પૂજામાં  કોરોના અને લોકડાઉનને લઇને થીમ રાખવામાં આવી છે.ત્યારે બીરપુર જીલ્લાના સૈન્થીયા ગામમાં પણ આવુજ કઈક જોવા મળ્યું છે.જેમાં માતાની મૂર્તિ પર સિલ્વર માસ્ક પહેરાવવામાં આવ્યું છે અને લોકોમાં જાગૃતતા ફેલાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે.

બારીશા ક્લબ દુર્ગા પંડાલ બધા પંડાલોમાંથી ખાસ ગણવામાં આવે છે,ત્યારે લોકડાઉનના સમયે આ પંડાલે પ્રવાસી મજૂરોની મહિલાની પીડા લોકો સમક્ષ દેખાડી હતી.જયારે કલકતાના એક પંડાલમાં દેવીને ડોક્ટરનું રૂપ બતાવતા સફેદ કોટ સાથે  બતાવ્યા હતા.જેમાં દેવીને એક મહિષાસુરને મારતા દેખાડાયા હતા. જેમાં માતાના હાથમાં વેક્શીન અને મહીસાશુરને કોરોનાના રૂપમાં દેખાડવામાં આવ્યા હતા જયારે માતાની મૂર્તિ સિવાય સરસ્વતી, લક્ષ્મી અને કાર્તિકેયને પણ સિલ્વર માસ્ક પહેરાવવામાં આવ્યા હતા.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS