લોકડાઉનમાં મોટા ભાગના લોકો વધારે પડતો સમય ટીવી મોબાઈલ વગેરે સમય વિતાવી રહ્યા છે વધારે પડતા ઉપયોગના કારણે ઘણા બધા રોગ થવાની સંભાવના વધી ગઇ છે.
દેશભરની હોસ્પિટલમાં ખંભા, ગરદન તથા કમર દર્દથી પીડિત દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, આ પહેલા લોકડાઉન શરૂ થયા પહેલા આ સમસ્યા આટલા પ્રમાણમાં જોવા મળી રહી ન હતી.
લોકડાઉન દરમિયાન ઘરમાં મોટા ભાગનો સમય લોકો મોબાઈલ ટીવી વગેરેમાં જ વ્યતીત કરી અને જીવન પસાર કર્યું હતું. મનોરંજન માટે સૌથી શ્રેષ્ઠ સાધન ટીવી મોબાઇલ નો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડવા માંડી છે.
લગભગ બે મહિનાના સમયમાં આ તમામ ઉપકરણો વધારે પડતો ઉપયોગ કરવાથી લોકોમાં ગરદન, ખંભા અને શરીરના સાંધા ના દુખાવાની ફરિયાદો વધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationગુજરાતમાં રેમડેસિવિર પછી ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનની અછત
April 21, 2021 10:22 AMઅમદાવાદની સિવિલમાં ચાર ગણો ઓક્સિજન વપરાશ, માત્ર 15 દિવસમાં 764 ટન
April 21, 2021 10:17 AMકોરોનાના કહેર વચ્ચે આજે અનેક વિસ્તારોમાં પડી શકે છે કમોસમી વરસાદ
April 21, 2021 10:13 AMજાણો ગુજરાત હાઇકોર્ટે સી.આર.પાટિલ અને હર્ષ સંઘવીને બે સપ્તાહમાં શેનો જવાબ આપવા કહ્યું
April 21, 2021 09:58 AMથલાઈવી ફિલ્મ માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થશે : કંગના
April 21, 2021 09:53 AMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech