શું તમે જાણો છો કે એલોવેરાથી નુકસાન પણ થાય છે ?

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

મહદ અંશે સુંદરતા વધારવા માટે દરેક વ્યક્તિ એલોવેરા નો ઉપયોગ કેમ કરવો તે જાણતા જ હોય છે. 

 

એલોવેરાની અંદર રહેલા એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદાઓ પહોંચાડે છે. પરંતુ તેનાથી  કેટલીક વખત નુકસાન પણ થાય છે.

 

એલોવેરાની અંદર ઐક એલોઈન નામનું રસાયણ પણ આવેલું છે કે જેના દ્વારા વ્યક્તિને ટ્યુમર પણ થઈ શકે છે.

 

એલોઈન એલોવેરાના પાંદડામાં બહારની તરફ આવેલું હોય છે. એલોવેરાની બ્યુટી પ્રોડક્ટ તૈયાર કરતી વખતે ચાર મીટર દ્વારા રસાયણને કાઢી નાખે છે.

 

આ તત્વ લેટકસ  રબર જેવું હોય છે. જેનો વપરાશ કરવામાં આવે તો પેટમાં દુખાવાની સમસ્યા સર્જાય છે. 

 

લાંબા ગાળા સુધી તેનું સેવન કરવામાં આવે તો કબજિયાત ગુદામાં પરેશાની તથા શરીરમાં પોટેશિયમની ઉણપ પણ સર્જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS