શ્વેતા તિવારીના લટકા-ઝટકા જોઈ ફેન્સ થયા પાગલ, કહ્યું... લુકિંગ ગોર્જિયસ 

  • May 03, 2021 07:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી પોતાના લેટેસ્ટ ફોટોશૂટને લઈને ખૂબ ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં તેનું વજન પણ ઘટાડ્યું છે, ત્યારબાદ તે યુવાન અને સુંદર દેખાવા લાગી છે. વધતી ઉંમરમાં તે ફિટનેસની દ્રષ્ટિએ ફિલ્મ અભિનેત્રીઓની સાથે સ્પર્ધા કરતી જોવા મળે છે. 

 

 

શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફોટા અને વીડિયો શેર કરીને સતત તેના ફોલોવર્સનું મનોરંજન કરે છે. ફરી એકવાર શ્વેતા તિવારીએ આવા જ કેટલાક સુંદર ફોટો શેર કર્યા છે. જેમાં તે વાઈટ રંગના સુંદર લહેંગામાં સજ્જ છે. 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS