સુશાંત અંકિતાને માહીના ઘરે તેની દીકરી જીવાને રમાડવા માટે લઈ ગયો હતો..!

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સુશાંત ના ચાહકો તેને હજુ પણ રોજ યાદ કરે છે, અને શોશિયલ મીડિયામાં તસ્વીર પણ શેર કરતા રહે છે. આવી જ એક તસ્વીર સામે આવી છે .સુશાંત અને અંકિતાની આ તસ્વીરો એ દિવસની છે. જયારે સુશાંત અંકિતાને ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના ઘરે તેમની પુત્રી જીવા ધોનીની મુલાકાત કરાવવા લઈ ગયો હતો. 

 


 આ તસ્વીરમાં જીવા સુશાંત અને અંકિતા બંનેના ખોળામાં રમતી દેખાય રહી છે. સુશાંત અને અંકિતાના રિલેશનથી બધા વાકેફ છે. બંને છ વર્ષ એક બીજા સાથે રિલેશનમાં રહ્યા. આ કપલ ફેંસ વચ્ચે ખૂબ લોકપ્રિય હતા. 


 
 આ ફિલ્મ પછી સુશાંત અને અંકિતા બંને જુદા થઈ ગયા હતા. સુશાંત અને અંકિતાની લવ સ્ટોરી ટીવી સીરિયલ પવિત્ર રિશ્તાના સેટ પરથી શરૂ થઈ હતી. સુશાંત પોતાની ફિલ્મ એમએસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી  દરમિયાન ધોની અને તેના પરિવારના ઘણા ક્લોઝ આવી ગયા હતા. જે તસ્વીરમાં  નજરે પડે છે.


 
આ ફિલ્મ પછી સુશાંત અને અંકિતા બંને જુદા થઈ ગયા હતા. સુશાંત અને અંકિતાની લવ સ્ટોરી ટીવી સીરિયલ પવિત્ર રિશ્તાના સેટ પરથી શરૂ થઈ હતી. સુશાંતની આત્મહત્યાની ઘટના થી અંકિતાને ઘણો આઘાત લાગ્યો હતો અને સુશાંત ના નિધન બાદ તેના પરિવારજનોને મળવા માટે પણ ગઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS