શ્રી રામ જન્મભૂમી અયોધ્યામાં ઘણા વર્ષોની તપસ્યા બાદ ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે અને ભગવાન રામના દિવ્ય સ્વરૂપની એક ઝાંખી માટે સૌ કોઈ તત્પર છે આ ભવ્ય મંદિર 70.5 એકરમાં ફેલાયેલ છે આ વિશાળ મંદિરમાં 44 દરવાજા હશે. તેમાંથી 18 ગેટ સજ્જ કરવામાં આવશે. તેમાંથી પણ 14 સોનાથી જડેલા હશે. સ્ટોરના ચાર દરવાજા છે, જેને વાર્નિશ કરીને આકર્ષક બનાવવામાં આવ્યા છે.
મંદિરની ડિઝાઇન અને નિર્માણ સાથે સંકળાયેલા એન્જિનિયરોના જણાવ્યા અનુસાર, ગ્રાઉન્ડ ફ્લોર પરના દરવાજા લાકડાના બનેલા છે, જેને હૈદરાબાદની એક કંપનીએ તૈયાર કર્યા છે. રામ મંદિર સુધી પહોંચવા માટે ત્રણ રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે…રામજન્મભૂમિ પથ, ભક્તિ પથ અને રામ પથ.
જો કે તમામ યાત્રાળુઓને એક જ ગેટથી પ્રવેશ મળશે. જેટલુ ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે તેટલી જ ભક્તોની સુવિધાની પણ કાળજી લેવામાં આવી રહી છે.
ભક્તો કેવી રીતે કરી સકશે દર્શન
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech