કુંડલી ભાગ્યની પ્રીતાએ શેર કર્યા બોલ્ડ ફોટો, ફેન્સે કરી વાહ વાહ...

  • May 11, 2021 10:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી જગતનો સૌથી ચર્ચિત શો કુંડલી ભાગ્યને દર્શકો ખૂબ પસંદ કરે છે. ટીઆરપી ચાર્ટમાં ઘણીવાર કુંડલી ભાગ્યનો દબદબો રહ્યો છે. આ શોના કલાકારો પણ દર્શકોના દિલ પર રાજ કરે છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shraddha Arya (@sarya12)

 

શોમાં પ્રીતાનું પાત્ર ભજવતી અભિનેત્રી શ્રદ્ધા આર્યાની ફેન ફોલોઈંગ પણ ખૂબ જબરદસ્ત છે. શ્રદ્ધા રિયલ લાઈફમાં ખૂબ બોલ્ડ અને બિંદાસ છે. તેના ફેન્સને તેનો આ અંદાજ પણ ખૂબ ગમે છે. જ્યારે પણ શ્રદ્ધા તેની કોઈ તસવીર શેર કરે છે તો તે ઝડપથી વાયરલ થાય છે. આવી જ તસવીરો તેણે ઈંસ્ટાગ્રામ પર વધુ એકવાર શેર કરી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS