ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો : ૫૯ દરવાજા બે ફૂટ ખોલ્યા

  • July 23, 2023 12:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો શેત્રુંજી ડેમ થતા ની સાથે જ પાણીની આવક યથાવત રહેતા હતા શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા


તદુપરાંત ઉપર વાસમાં વરસાદ વરસી રહ્યો હોય શેત્રુંજી ડેમમાં ૧૫૩૪૦ ક્યુસેક પાણીની આવક ચાલુ રહી હતી શેત્રુંજી ડેમમાં હજુએ પાણીની આવક ચાલુ રહેવા પામી છે તથા નદી કાંઠે આવેલ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application