શેફાલી જરીવાલાની ફેશન સેંસ છે જબરી, ઉનાળા માટે આપ્યો બેસ્ટ ડ્રેસનો વિકલ્પ

  • May 05, 2021 08:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેફાલી જરીવાલાને લોકો 'કાંટા લગા ગર્લ' તરીકે પણ ઓળખે છે. તાજેતરમાં જ તેણે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. જેના પછી તે ચર્ચામાં આવી છે. 

 

 

આ તસવીરોમાં તેણે મલ્ટી કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે જે શોર્ટસ પહેરી છે તે ઉનાળા માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS