શેફાલી જરીવાલાએ નેટ ટોપમાં દેખાડી ગ્લેમરસ અદાઓ, pics

  • May 11, 2021 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાંટા લગા ગીતથી પ્રખ્યાત થયેલી શેફાલી જરીવાલાની અદાઓના ફેન્સ દિવાના થયા છે. કારણ કે તેણે તેના ઈંસ્ટા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે. તેના ઈંસ્ટા અકાઉન્ટ પર તેણે નેટ ટોપમાં કેટલીક તસવીરો શેર કરી છે. 

 

 

શેફાલીએ નેટ ટોપ પહેરી બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટ તેના ઈંસ્ટા ફોલોવર્સને ખૂબ પસંદ પડ્યું છે. શેફાલીની તસવીરોએ ઈંટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS