પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને કરાયા સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ, ગઈકાલે કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

  • June 28, 2020 11:12 AM 2624 views

 

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા જેઓ બાપુ તરીકે પણ જાણીતા છે તેમને આજે સવારે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ગઈકાલે સાંજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી તેઓ તેમના ઘરે કોરોન્ટાઈન હતા પરંતુ આજે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમને 3 દિવસથી તાવ આવતો હોવાથી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application