શનાયા કપૂરએ બ્લેક મોનોકિનીમાં શેર કરી ફોટો, જાણો કેટલી છે તેની કીંમત

  • April 09, 2021 09:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

શનાયા કપૂરે તાજેતરમાં એક ફોટોશૂટ કરાવ્યું જેમાં તે ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી રહી છે. શનાયાએ આ તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરમાં શનાયા મોનોકિની ડ્રેસમાં જોવા મળી રહી છે. 

 

 

જો તમે તેને ખરીદવા માંગતા હોય તો તમારે આ માટે 12 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. શનાયા કપૂરના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો તે ટૂંક સમયમાં ધર્મ પ્રોડક્શનના બેનર સાથે લોન્ચ થવાની છે. ઘણા સમય પહેલા તેની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. શનાયાએ પોતે આ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application