શમા સિંકદર : એક પછી એક બોલ્ડ ફોટો કરી શેર અને ઈંટરનેટ પર મચાવ્યો ખળભળાટ

  • January 12, 2021 11:18 AM 724 views

બોલિવૂડ અભિનેત્રી શમા સિંકદર ઈંસ્ટા પર સતત પોતાની બોલ્ડ તસવીરો શેર કરી ખળભળાટ મચાવી રહી છે. તેની બોલ્ડ તસવીરો વાયરલ થઈ છે. શમાના ચાહકોને આ તસવીરો પસંદ આવી રહી છે અને તેના વખાણ પણ તેઓ કરી રહ્યા છે. 

 


શમા સિકંદરના ઈંસ્ટાગ્રામ પર 20 લાખથી વધુ ફોલોવર્સ છે. જો કે આ પહેલીવાર નથી કે શમા સિકંદરે બોલ્ડ ફોટો શેર કરી હોય. અગાઉ પણ તેને અનેકવાર બોલ્ડ ફોટો શેર કર્યા છે. જે પણ વાયરલ થઈ ચુકી છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application