વર્ષો પછી શાદી મુબારકથી કમબેક કરશે રાજશ્રી ઠાકુર, જુઓ જોરદાર પ્રોમો

  • July 31, 2020 04:13 PM 764 views

 

અભિનેત્રી રાજશ્રી ઠાકુર ઘણા લાંબા સમય પછી ટીવી પર પરત ફરી રહી છે. તે શાદી મુબારક શોમાં જોવા મળશે. શોનો પહેલો પ્રોમો પણ રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં રાજશ્રી ઠાકુરની સાથે માનવ ગોહિલ પણ જોવા મળે છે. શોમાં બંનેને સાથે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. કારણ કે શોના પ્રોમોમાં બંનેના પાત્રની એક ઝલક  એ રીતે દર્શાવવામાં આવી છે. બંને એક બીજાથી સાવ અગલ જ છે. 

 

પ્રોમોમાં રાજશ્રી ઠાકુરને સીધી અને સ્થાયી મહિલા તરીકે દર્શાવવામાં આવ્યા છે. માનવ ગોહિલ તેનાથી એકદમ વિરોધી વ્યક્તિત્વ છે. આ શોનો પ્રોમો સ્ટાર પ્લસના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરવામાં આવ્યો છે. પ્રોમો શેર કરતી વખતે લખ્યું- સુખી લગ્નજીવન માટે જરૂરી છે 36 ગુણ મળવા જ જોઈએ ? તમને જણાવી દઈએ કે નિર્માતા શશી-સુમિત મિત્તલે 'શાદી મુબારક' નામ પહેલા આ સીરીયલનું નામ 'લવ યુ લાઇફ' રાખ્યું હતું. પરંતુ કેટલાક કારણોસર શોનું નામ બદલવામાં આવ્યું છે. 

 

 

View this post on Instagram

Kya Shadi Mubarak hone ke liye saare 36 gun milna zaroori hai? #ShadiMubarak, Jald Hi StarPlus par @manavgohil @rajashreethakur_

A post shared by StarPlus (@starplus) on Jul 30, 2020 at 7:00am PDT


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application