શારીરિક સંબંધ માટે ઈચ્છા ન થવી તે પણ એક બીમારી.... 

  • February 27, 2020 01:31 PM 1227 views

ઓફિસના કામનું ભારણ, સ્ટ્રેસની સૌથી વધુ અસર દંપતિના અંગત જીવન પર થાય છે. દંપતિની આવી લાઈફસ્ટાઈલના કારણે તેમના જીવનમાંથી સેક્સ શબ્દ જ ગુમ થઈ જાય છે. ઘણા કપલ્સ વચ્ચે એવું પણ બનતું હોય છે કે એક પાર્ટનર સેક્સ માટે એક્સાઈટેડ હોય અને બીજાનો એક જ જવાબ હોય છે, 'આજે નહીં...' આમ તો આ વાત સામાન્ય લાગે છે પરંતુ આ એક ગંભીર સમસ્યા છે. 

 

સેક્સ માટે ઈચ્છા ન થવી કે મૂડ ન હોવો તે પણ એક સમસ્યા છે. યૌન સંબંધ માટે ઈચ્છા ન થવી તે કામના ભારણની આડઅસર નથી પરંતુ તકલીફ છે જેનો સમયસર ઈલાજ કરવો જરુરી છે. દંપતિમાંથી કોઈપણને આ તકલીફ થઈ શકે છે. તેના પ્રત્યે સંકોચ રાખ્યા વિના ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ઘણીવાર આ સમસ્યા માનસિક ચિંતાના કારણે થતી હોય છે. જેનું નિરાકરણ આવી જતા કપલ્સની સેક્સ લાઈફ સુધરી જાય છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application