સેક્સ, સૌંદર્ય અને સ્વાસ્થ્ય વચ્ચે છે ખાસ સંબંધ, જાણો લાભ અને અસર વિશે

  • February 06, 2020 04:34 PM 1055 views

દાંપત્યજીવનમાં સેક્સ મહત્વની ભૂમિકા ભજવે છે. આ વાતથી કોઈ અજાણ નથી. એક સ્ટડીમાં સામે આવ્યું છે કે સેક્સ વ્યક્તિના સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે પણ લાભકારી છે. 

- સેક્સ ઈંફ્લેમેશનની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. ઈંફ્લેમેશન એકને, ખીલ જેવી સમસ્યાઓનું મુખ્ય કારણ છે.
- ત્વચાની સુંદરતા છીનવી લેતી કરચલીઓ સ્ટ્રેસના કારણે થાય છે અને સેક્સ કરવાથી સ્ટ્રેસ રિલીઝ થાય છે. એટલે કે ત્વચાની કરચલીયોની સમસ્યાનું મુખ્ય કારણ સેક્સ દૂર કરી દે છે. 
- સેક્સ એક વર્કઆઉટ કર્યા સમાન અસર કરે છે. તેનાથી શરીરમાં રક્તપરીભ્રમણ સુધરે છે અને તેનાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. 
- સેક્સના કારણે થતા ઓર્ગેઝમથી એસ્ટ્રોજનનું સ્તર વધે છે અને કોલેજન ઘટે છે. આ બંનેના કારણે ત્વચા યુવાન દેખાય છે. 
- સેક્સ કર્યા પછી ઊંઘ સારી આવે છે. એટલે કે ઊંઘ પુરતી થાય છે અને તેની અસર સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને પર પડે છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application