ત્વચાને ચમકીલી બનાવવી હોઈ તો ઘરે બનાવો આ ફેસ સીરમ

  • October 28, 2020 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે ત્વચાને લઈને ઘણી સમસ્યાઓ અને ફરિયાદો થાય છે ત્યારે તમે પણ ઘરે ઘણા ઘરગથ્થુ ઉપાયો અજમાવતા હશો. ત્યારે જો તમારે પણ કાળાપણું,ખીલ અને ફોડલીની સમસ્યાઓ દુર કરીને તમારી ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખવી છે તો શીખી લો આ ફેસ સીરમ. બજારમાં ઘણા ફેસ સીરમ મળતા હોઈ છે માટે લેતા સમયે તમે નકી નથી કરી શકતા કે તમારે કયું ફેસ સીરમ લેવું ત્યારે જાતે ફેસ સીરમ કેમ તૈયાર કરવું તે મુશ્કેલ ભરેલું કામ છે તો અહીં આપણી પાસે એક સહેલો રસ્તો છે. જેનાથી તમે ઘરે સારું ફેસ સીરમ બનાવી શકશો.

 


સામગ્રી 

ડ્રાઈ ફેસ સીરમ 
૨ ચમચી એલોવેરા જેલ

૨ ચમચી ગુલાબજળ

૨  કેપ્સ્યુલ્સ વિટામિન ઇ

 

ફેસ સીરમ બનવવાની રીત

એક વાટકી લો અને તેમાં એલોવેરા જેલ અને ગુલાબજળ ઉમેરો. ત્યારબાદ તેમાં ગુલાબજળ અને એક  વાટકીમાં વિટામિન ઇ ના ૨ કેપ્સ્યુલ્સ મિક્સ કરો. બધા ઘટકોને સારી રીતે મિક્સ કરો. અને તૈયાર છે તમારો ચહેરોનું સીરમ.આ સીરમને ડ્રોપર બોટલમાં ભરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS