બિગ બોસ હાઉસમાંથી સીનિયર્સ OUT, ફ્રેશર્સ બનશે ગેમ ચેન્જર?

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિગ બોસ ૧૪માં, નિર્માતાઓ રોજ નવી ટ્વીટ્સ લાવી રહ્યા છે.તેની વચ્ચે તાજેતરના એક એપિસોડમાં ટાસ્કને લઈને સીનીયરો વચ્ચે ઝઘડા અને મતભેદો દેખાયા હતા.જયારે હીના ખાન અને ગૌહર ખાન એક સરખા મત સાથે  નજરે ચડી આવ્યા હતા અને સિદ્ધાર્થની ટીમને પરજયી ટીમ કહેતા તેમણે ગેમ્સના નિયમો તોડ્યાના તેમની ઉપર આરોપ લગાવ્યા હતા. ત્યારે આ તમામ મુંજવણો વચ્ચે બિગ બોસે  હીના અને ગૌહરની તરફેણમાં પરિણામ સંભળાવ્યું હતું.

 બિગ બોસના ઘરમાંથી સીનીયર સિદ્ધાર્થ શુક્લા, હિના ખાન અને ગૌહર ખાનના શો છોડી દેવાના નિર્ણયથી ફ્રેશર્સ ઈમોશનલ દેખાયા હતા.જયારે નિક્કી, શાન, જાસ્મિન, રૂબીના, રાહુલ વૈદ્ય બધાની આંખો નમ દેખાઈ હતી.તંબોલી સિવાય એજાઝ ખાન અને પવિત્રા અને  સિદ્ધાર્થની ટીમના બાકીના સભ્યો ઘરની બહાર નીકળી ગયા છે.ત્યારે ગૌહર અને હિના ટાસ્ક વિશે વાત કરતા જોવા મળ્યા હતા.આ બધાની વચ્ચે સીનીયરોએ ઘર છોડવું પડશે એવો બીગ બોસ એ નિર્ણય સંભળાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS