અહીં બાળકો લઈ સ્કૂલે જતી સ્કૂલ વાન પર થાંભલો પડ્યો...કોઈ જાનહાની નહીં 

  • January 19, 2023 08:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અહીં બાળકો લઈ સ્કૂલે જતી સ્કૂલ વાન પર થાંભલો પડ્યો...કોઈ જાનહાની નહીં 

જામનગર દરેડ જીઆઇડીસી ફેઝ 3.માં રસ્તા પરથી પસાર થતી સ્કૂલ વાન પર એકાએક પીજીવીસીએલનો થાંભલો પડ્યો હતો સદનસીબે કોઈ જાનહાની થઈ નથી 

બાળકો લઈ સ્કૂલે જઈ રહેલી સ્કૂલ .વાન પર એકાએક વીજપોલ ખાબકીયો હતો જોકે સ્કૂલમાં બેસેલા બાળકોને તાત્કાલિક બચાવી લેવામાં આવ્યા હતા અને ડ્રાઇવરનો પણ આબાદ બચાવ થયો છે સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને તાત્કાલિક બજાવ કામગીરી શરૂ કરી હતી જેના કારણે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી... 

જામનગરના દરેડ વિસ્તારમાં અવારનવાર વીજ ધાંધિયાનો પ્રોબ્લેમ છે તો બીજી બાજુ અનેક વીજ પોલ જર્જરિત. હાલતમાં છે ત્યારે જામનગર પીજીવીસીએલ દ્વારા જર્જરિત હાલતમાં વીજ પોલ છે તે હટાવવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application