ભાવનગર : સ્કૂલ બસમાંથી ઉતરી બાળકી અને ટાયરમાં આવી ગયું માથું... જુઓ videoમાં કેવી રીતે બની ઘટના

  • October 28, 2020 02:04 AM 

ભાવનગર શહેર ના ચિત્રા GIDCમાં આવેલ અને સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કૂલમાં ધોરણ 2 માં અભ્યાસ કરતી દિયા મુકેશભાઈ વાઢેર નિત્યક્રમ મુજબ સ્કૂલેથી છુટી સ્કૂલ બસ માં ઘરે આવી હતી તે વેળા ઘર પાસે  સ્કૂલ બસ માથી બાળકી ઉતરે તે  પૂર્વેજ બસ ડ્રાઈવરે બેદરકારી પૂવૅક પોતાનું વાહન ચલાવી મુકતા  બાળા ફસડાઈ પડી હતી અને તેનું મસ્તક વ્હીલ તળે કચડાઈ જતાં માસુમ બાળાનુ ઘટના સ્થળે કમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે અકસ્માત  સર્જીને બસ ડ્રાઇવર નાસી છુટ્યો હતો જ્યારે બાળકને પી.એમ અર્થે ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application