રાજકોટમાં છૂટા છવાયા ઝાપટા: રોડ ભીના થયા

  • September 08, 2021 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આજે સવારથીજ કાળાંડીબાંગ વાદળોથી આકાશ ભરાઈ ગયું હતું અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા કરતાં પણ વધી જતા ગમે ત્યારે વરસાદ તૂટી પડશે એવું લાગતું હતું. પરંતુ આજે પણ સવારે અને બપોરે બે વખત રોડ ભીના કરે એવા સામાન્ય ઝાપટા પડા હતા. સૌરાષ્ટ્ર્ર સહિત રાયના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે પરંતુ રાજકોટમાં લોકોના મન ભરાઈ જાય એવો જોરદાર વરસાદ કયારે પડશે તેની સૌ કોઈ રાહ જોઈને બેઠું છે. આજે તો રાજકોટમાં ભારે વરસાદની આગાહી હોવા છતાં હવામાન ખાતાના ચોપડે પણ ન નોંધાય એટલો ઓછો વરસાદ પડો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS