સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા

  • October 28, 2020 02:04 AM 700 views

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજે સવારથી રાજકોટમાં આત્મીય કોલેજ ખાતે પીએચડી એન્ટ્રન્સ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક પરીક્ષાર્થીને ફેશન શિલ્ડ યુનિવર્સિટી તરફથી અપાયા હતા. ગુજરાતમાં આ પ્રકારની વ્યવસ્થા પ્રથમ છે. આજે સવારથી સાંજ સુધી અલગ અલગ ત્રણ તબક્કામાં પરીક્ષાઓ લેવામાં આવશે. સમગ્ર બિલ્ડિંગને સેનીટાઇઝ કરવામાં આવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application