આજથી ફરી એકવાર જોવા મળશે કોમેડી શો સારાભાઈ વર્સિસ સારાભાઈ અને ખિચડી, જાણો સમય

  • April 06, 2020 12:59 PM 599 views

 

લોકડાઉન વચ્ચે ટીવી ચેનલ પર પ્રકાશિત થતી સીરીયલ્સમાં હાલ રિપીટ ટેલીકાસ્ટ ચાલી રહ્યા છે. તેવામાં ચેનલ્સની ટીઆરપીની સ્પર્ધા પણ વધી ચુકી છે. હાલ તો ટીઆરપીમાં દુરદર્શન રામાયણના કારણે આગળ છે. તેવામાં સ્ટાર ભારતએ પણ પોતાની સુપરહિટ એવી સીરીયલ્સ ફરીથી રજૂ કરવાનું નક્કી કર્યું છે. 

 

ટીવીના સૌથી લોકપ્રિય સાબિત થયેલા કોમેડી શો સારાભાઈ વર્સિસ સારાભાઈ અને ખિચડીને ફરી રિલીઝ કરવામાં આવશે. કોમેડી શો સારાભાઈ વર્સિસ સારાભાઈ અને ખિચડી સ્ટાર ભારત પર આજથી સવારે 10 વાગ્યે આવશે. ત્યારબાદ 11 કલાકએ ખિચડી સીરીયલ શરુ થશે. 
 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application