પહેચાન કૌન ?

  • April 02, 2020 01:03 PM 480 views

 

સારા અલી ખાન છેલ્લા કેટલાક સમયથી ઈંસ્ટા પર સતત સક્રિય રહે છે. તેમાં પણ તેના માલદિવના વેકેશનના ફોટો ભારે વાયરલ થયા હતા. બોલ્ડ અવતારમાં સારા પહેલીવાર જોવા મળી હતી. પરંતુ હવે સારા એકદમ દેશી અવતારમાં ફોટોશૂટ કરાવતી જોવા મળી છે. તેની કેટલીક તસવીરો વાયરલ થઈ છે જેમાં તે ખેતરમાં ઊભેલા ટ્રેકટર પર બેસી ફોટો ક્લિક કરાવી રહી છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application