સારા અલી ખાને ફરી બિકીનીમાં મચાવી ધૂમ

  • March 04, 2021 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરરોજ કંઇક શેર કરતી જ રહે છે. તે તેના જુદા જુદા લુકમાં ચાહકોનું દિલ જીતી લે છે. સારાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ જાય છે. આ વખતે તેણે ઓરેન્જ કલરની બિકીનીમાં એક તસવીર શેર કરી છે જે વાયરલ થઈ છે.

 

સારા અલી ખાન વેકેશન કરવા માલદીવ ગઈ છે. જ્યાંથી તેણે બિકિની ફોટોશૂટ કરાવ્યાની તસવીરો શેર કરી છે. સારાએ બિકિનીમાં ફોટોશૂટ કરાવ્યું છે. જે હવે વાયરલ થઈ છે. 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS