લગ્ન પછી સુગંધા મિશ્રાએ દેખાડ્યા તેવર, પતિ સંકેતે શેર કર્યો વીડિયો, જુઓ તમે પણ

  • May 04, 2021 08:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિંગર અને હાસ્ય કલાકાર સુગંધા મિશ્રા અને હાસ્ય કલાકાર અને અભિનેતા સંકેત ભોસલે લગ્નના બંધનમાં બંધાયા છે. 26 એપ્રિલે બંનેએ લગ્ન કરી લીધાં છે. તેના લગ્નના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થયા છે. 

 

 

જો કે લગ્નના લગભગ એક અઠવાડિયા પછી જ સુગંધાએ તેના તેવર દેખાડવાનું શરૂ કર્યું છે. સોશિયલ મીડિયા પર સંકેતે એક વીડિયો શેર કર્યો છે જે હવે વાયરલ થઈ રહ્યો છે.

 

 

હાસ્ય કલાકાર અને અભિનેતા સંકેત ભોસલેએ તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેના પછી લોકો હસવાનું બંધ કરી શકતા નથી. વીડિયોમાં તેણે બતાવ્યું છે કે તેની કેરીંગ વાઈફ કેવી છે.  

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS