સંજય લીલા ભણસાલી પણ કોરોના પોઝિટિવ, અટકી ગયું આલિયા ભટ્ટની ફિલ્મનું શૂટિંગ

  • March 09, 2021 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આજે સવારે રણબીર કપૂરને કોરોના હોવાની વાતની પુષ્ટિ થયા પછી સામે આવ્યું છે કે સંજય લીલા ભણસાલીને પણ કોરોના થયો છે. તેઓ પણ કોરોના સંક્રમિત છે અને તે સેલ્ફ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. સંજય લીલા ભણસાલીને કોરોના હોવાથી આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડીનું શૂટ પણ અટકી ગયું છે. 

 

ગંગૂબાઈ કાઠિયાવાડી ફિલ્મનું શૂટિંગ મુંબઈ ફિલ્મ સિટીમાં થઈ રહ્યું હતું. સંજય લીલા ભણસાલીને કોરોના આવતાં ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. આ સાથે જ આલિયા ભટ્ટ ખુદ પણ સેલ્ફ કોરોન્ટાઈન થઈ છે. 

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
Recent News
RELATED NEWS