કેન્સર ટ્રીટમેન્ટ માટે સંજય દત્ત દુબઈ રવાના

  • September 16, 2020 02:33 PM 255 views

બોલિવૂડ સ્ટાર સંજય દત્ત પત્ની માન્યતા દત્ત સાથે બુધવારના રોજ દુબઈ માટે રવાના થઈ ગયા છે. થોડા સમ. પહેલા જ ખબર આવી હતી કે સંજય દત્તને કેન્સર છે. આથી તેની ટ્રીટમેન્ટ માટે તેઓ દુબઈ જઈ રહ્યા છે.

 

માન્યતા દત્તે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મુકી આ વાતની જાણકારી સંજય દત્તના ચાહકોને આપી હતી. તસવીરમાં બંને ઘણા પોઝિટીવ દેખાઈ રહ્યા છે. તસવીરના કેપ્શનમાં તેમણે ઈનરૂપ લાઈફ એવુ લખ્યુ છે. અત્યાર સુધી સંજય દત્ત મુંબઈમાં જ ટ્રીટમેન્ટ અને ડાઈગ્નોસિસ લઈ રહ્યા હતા. હવે તેઓ દુબઈમાં બાકીની ટ્રીટમેન્ટ કરાવશે.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application