આ યુવા ખેલાડી એ જણાવ્યું હોકી ટીમના પૂર્વ કપ્તાન મારી સૌથી મોટી પ્રેરણા છે

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતીય જુનિયર પુરુષ હોકી ટીમના મંદિપ સિંહ મોરે સોમવારે જણાવ્યું હતું કે તેઓ પૂર્વ કપ્તાન સંદીપ સિંહ પાસેથી પ્રેરણા મેળવી રહ્યા છે. તેને રમતના સાચા ગુણ શીખવા માટેનો શ્રેય તેના અનુભવી ડ્રેગ ફ્લિનર રૂપીન્દ્ર પાલ સિંહને આપ્યું છે.

 

 ગત દિવસોમાં સુલતાન ઓફ ટીમની આગેવાની કરનારા મંદિર ચંદીગઢ હોકી અકાદમીનો ભાગ રહી ચૂક્યા છે, જેની સાથે સંદીપ અને રૂપિનદ્ર જેવા દિગ્ગજ ખેલાડીઓ જોડાયેલા રહ્યા છે.

 

મનદીપ એ જણાવ્યું હતું કે ચંદીગઢ સ્ટેડિયમમાં સંગીત ને મળીને તેઓ રોમાંચિત થઈ જતા હતા તેઓ મારા હીરો છે મારી સૌથી મોટી પ્રેરણા છે, અને જે રીતે તેઓ મને ગોલ કરતા શીખવાડે છે તે મને ખૂબ જ પસંદ છે. તેઓના શબ્દો ડ્રેગ ફ્લિપ પર ધ્યાન આપ અને ખૂબ મહેનત કરતો અને સન્માન મળશે. મને એક પ્રેરિત કરે છે. 


તેમણે જણાવ્યું હતું કે ગુંજીન્દર અને બોબ પાજી ( રૂપીન્દ્ર) મારી ઘણી મદદ કરે છે તેમણે મને બેસિક શીખવ્યા છે અને હંમેશાં સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા પૂરી પાડતા રહ્યા છે મને બોબપાજી સાથે ટ્રેનિંગ કરવાની તક મળી જે મારા માટે એ દિવસોમાં સૌથી મોટી વાત ગણી શકાય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS