પ્રાણીઓમાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે વડોદરાના કમાટી બાગમાં તંત્ર દ્વારા સેનેટાઇઝિંગની કામગીરી શરૂ

  • April 07, 2020 02:26 PM 310 views

ન્યૂયોર્કના ઝુમાં વાઘણને કોરોનાં પોઝિટિવ આવતાં કેન્દ્ર સરકારના આદેશને પગલે વડોદરાના કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સેનેટાઇઝિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application