મોરબીના સાદુળકા નજીક લેબર કવાર્ટરમાં સગીરાનો આપઘાત

  • July 05, 2021 12:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી નજીકના સાદુળકા ગામે આવેલ ફેકટરીના લેબર કવાર્ટરમાં સગીરાએ કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પોલીસે બનાવની તપાસ હાથ ધરી છે મોરબીના નવા સાદુળકા ગામ નજીક આવેલ શિવશકિત ઇન્ડસ્ટ્રીઝના લેબર કવાર્ટરમાં રહેતી સીમાબેન આમીચદં ભીલ (ઉ.વ.૧૬) નામની સગીરા કોઈ કારણોસર પોતાના લેબર કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યેા છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS