સડક-2નું ટ્રેલર રિલીઝ, પહેલીવાર આલિયા ભટ્ટની ફિલ્મને મળી 53 લાખથી વધુ ડિસલાઈક્સ

  • August 13, 2020 12:43 PM 619 views

 
સડક-2નું ટ્રેલર રિલીઝ થયું છે. જો કે આ પહેલીવાર છે કે કોઈ ફિલ્મના ટ્રેલરને લાઈક્સ કરતાં ડિસ્લાઈક વધારે મળી હોય. આલિયા ભટ્ટની આ ફિલ્મને 53 લાખથી વધુ ડિસલાઈક મળી છે. 

 

સડક 2નું ટ્રેલર 12 ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમીના દિવસે 11 કલાકે રિલીઝ કરવામાં આવ્યું હતું અને 13 ઓગસ્ટ 11 કલાક સુધીમાં તેના વ્યુઝ 1 કરોડથી વધુ હતા અને ડિસલાઈક્સ 53 લાખથી વધુ મળી હતી. 

 

ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહની આત્મહત્યા પછીથી સોશિયલ મીડિયા પર  સડક-2ને બોયકોટ કરવાની વાતો ચાલી રહી છે તેવામાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા આ રોષ વધેલો જોવા મળ્યો હતો. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application