મહાશિવરાત્રી પર્વ પર ઘરે બનાવો ટેસ્ટી ટેસ્ટી વડા

  • February 21, 2020 04:04 PM 654 views

 

સામગ્રી

 

પલાળેલા સાબુદાણા - 1 કપ
બાફેલા બટેટા - 4
શેકેલા સીંગદાણાનો ભૂકો- અડધો કપ
આદૂ-મરચાંની પેસ્ટ
સ્વાદ અનુસાર મીઠું   
શેકેલા જીરુંનો પાવડર
સાકરનો પાવડર
લીંબુનો રસ
તેલ તળવા માટે


રીત

 

સૌ પ્રથમ એક બાઉલમાં બાફેલા બટેટાને મેશ કરો. હવે તેમાં પલાળેલા સાબુદાણા,સિંગદાણાનો ભૂકો, સ્વાદ અનુસાર મીઠું એડ કરી તેને બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં આદૂ-મરચાં એડ કરો. હવે બધી જ વસ્તુને મસળી લો અને એકરસ કરો. હવે તેમાંથી વળા બનાવી ગરમ તેલમાં તળી લો.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application