રુસી રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બન્યા દેશના સૌથી સેક્સી પુરુષ, સર્વેમાં ખુલાસો

  • April 05, 2021 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

રુસના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દેશના સૌથી સેક્સી પુરુષ ઘોષિત કરવામાં આવ્યા છે. 2000 લોકો પર થયેલા સર્વેમાં 68 વર્ષના બેચલરને દેશના સૌથી ખૂબસુરત પુરુષ જાહેર કરવામાં આવ્યા છે. આ સર્વેમાં 18 પ્રતિશત પુરુષો અને 17 પ્રતિશત મહિલાઓએ પુતિનને દેશના સૌથી આકર્ષક પુરુષ તરીકે પસંદ કર્યા છે. 

 

 

પુતિન બાદ બીજા નંબર પર એક્ટર દિમિત્રી નાગિયેવ રહ્યા અને તેની પછી ડૈનિલા કોલજોવ્સ્કી અને કોન્સાટંટિન ખાબેન્સિકી 2-3 ટકાના અંતર પર છે. તેમાં 300 શહેરોના 1000 પુરુષો અને 2000 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

 

 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application