રૂડાની આવાસ યોજનાના ફોર્મ ઓનલાઇન ભરી શકાશે: અગ્રવાલ

  • May 30, 2020 04:19 PM 661 views

રૂડા કચેરી દ્રારા પ્રધાનમંત્રી આવાસ યોજના (ઙખઅઢ) અંતર્ગત બહાર પાડવામાં આવેલ ઊઠજ ૧, ઊઠજ ૨, કઈંઋ તથા ખઈંઋ કેટેગરીના આવાસ યોજનાના ફોર્મ તારીખ ૨૭૦૨૨૦૨૦ થી ૩૧૦૩૨૦૨૦ દરમિયાન ઓનલાઈન તથા ઓફલાઈન બેંક મારફત ભરવા અંગેની કામગીરી કાર્યરત હતી. પરતું નોવેલ કોરોના મહામારીને પગલે તારીખ ૨૩૦૩૨૦૨૦ થી તમામ ગતિવિધિ સ્થગિત થઇ ગયેલ હોઈ ડા કચેરી દ્રારા બહાર પડેલ આવાસ યોજનાના ફોર્મ ભરવા અંગેની કામગીરી સ્થગિત કરવાની ફરજ પડેલ હતી. લોક હિત અને લોક માંગણીને ધ્યાને લઇ તારીખ ૨૩૦૩૨૦૨૦ પહેલા જે લોકો ફોર્મ લઇ ગયેલ છે પરતું બેંકમાં જમા કરી શકેલ નથી તથા લોકડાઉનને પગલે નિયત તારીખ સુધીમાં ફોર્મ મેળવી શકેલ નથી તેવા અરજદાર હાલ ડા કચેરીની વેબ સાઈટ .ફિષસજ્ઞીિંમફ.ભજ્ઞળ અથવા .ફિષસજ્ઞીિંમફ.ભજ્ઞ.શક્ષ મારફત ઘર બેઠા જરી માહિતી સાથેનું ફોર્મ ઓનલાઈન ભરી શકાશે તથા જરી ડોકયુમેન્ટ ઓનલાઇન અપલોડ કરી શકાશે. આ અંગે અરજદાર દ્રારા ડા કચેરી કે બેંક પર જવાનું રહેશે નહિ. ઓનલાઈન અરજી માટે ડીપોઝીટની રકમ ઓનલાઈન પધ્ધતિથી ડેબીટ કાર્ડક્રેડીટ કાર્ડઓનલાઈન બેન્કિંગઙઈં દ્રારા ભરી શકાશે જે અંગે ચાર્જપ્રોસેસ ફી લાગશે નહિ તથા ફોર્મ ફી રકમ . ૧૦૦ ભરવાની રહેશે નહિ. અરજદાર દ્રારા ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ અરજદાર દ્રારા ફોર્મ ભર્યા અંગેની રસીદ ખાસ ડાઉનલોડ કરી લેવાની રહેશે તથા સાચવીને રાખવાની રહેશે, તેમ ડાના ચેરમેનશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. ઓફલાઈન બેંક મારફત ફોર્મ ભરવા અંગેની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. જેની લાગતા વળગતાએ નોંધ લેવી. તેમ જણાવ્યું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application