રેમડિસિવિરમાં રાહતભરી સ્થિતિ

  • May 05, 2021 03:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાંબા સમય બાદ રેમડિસિવિરમાં રાહત ભરી સ્થિતિ જોવા મળી હતી. શહેરનાં કુંડલિયા કોલેજમાં રેમડિસિવિર વિતરણ કેન્દ્રમાં લાંબી કતાર ઘટી હતી. અને મર્યાદિત લોકો જ ઈન્જેકશન મેળવવા માટે જોવા મળ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS