આજે લસણીયા ઢોકળા શીખીશું

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 

સામગ્રી

 

 1 કપ રવો 


 1 કપ દહીં.


  લસણની પેસ્ટ.


 મીઠું, ખાવાનો સોડા. 

 


રીત  

 

સૌપ્રથમ એક કપ સોજી મા એક કપ દહીં અને  એક કપ પાણી ઉમેરી 15 મિનિટ માટે સેટ થવા દો.

 

ખીરું સેટ થઈ જાયએટલે તેના 2 સરખા ભાગ કરો.

 

એક ભાગ મા ખાવાનો સોડા મિક્સ કરી ઢોકલીયા મા થોડું પાણી રેડી, એક ડિસ મા તેલ લગાવી, તૈયાર ખીરું ડીસમાં રેલીને  5 મિનીટ સુધી ચડવા દો.

 

લસણની ચટણીમા થોડું ખીરું મિક્સ કરો. 5 મિનિટ બાદ લસણ ની ચટણી વાળુ ખીરું ઢોકળા પર સ્પ્રેડ કરો.

 

2 મિનિટ બાદ બાકી બચેલા ખીરા મા ખાવાનો સોડા મિક્સ કરી ઢોકળા પર સ્પ્રેડ કરો. 5 મિનિટ પછી લસણીયા  ઢોકળા તૈયાર.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS