ઉનાળામાં તાઝગી સભર રાખે છે ગુલાબી લસ્સી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉનાળાની ઋતુમાં પોતાને તાજગીસભર રાખવા માટે હેલ્ધી અને ડ્રિંક જરૂર પીવા જોઈએ કે જેનાથી શરીરમાં એનર્જી સાથે ઠંડક પણ મળશે. શરબત પીવાથીતો તાજગી મળે છે પરંતુ તેની સાથે સાથે કેટલીક લસ્સીથી પણ  સ્વાદને કારણે ખાસ તાજગી આવતી હોય છે. આજે તમને એવી લસ્સીના નવા ફ્લેવર અંગે જણાવીશું કે જેમાં સ્વાદ અને રંગ બને તમે તાજગી આપવા માટે કાફી રહેશે. તો જાણો ખાસ પ્રકારની ગુલાબી લસ્સી બનાવવાની સરળ રેસિપી.


ગુલાબી લસ્સી માટે જરૂરી સામગ્રી

લસ્સી બનાવવા માટે બે કપ દહી, અને એક કપ દૂધ, બે ચમચી ખાંડ, બે ચમચી રૂહ અબઝા, બે ચમચી થોડાક કાજૂ અને બરફના ટુકડા ઠંડક માટે.


ગુલાબી લસ્સી બનાવવાની વિધિ

ગુલાબી લાસડી બનાવવી ખૂબ જ સરળ છે. તેને બનાવવા માટે સૌપ્રથમ દહીંમાં દૂધ નાખી અને સરસ રીતે ફેંટી લો,ત્યારબાદ તેમાં ખાંડ નાખી અને તેને હલાવો હવે સરસ રીતે મિક્સ થઇ જાય પછી આ મિશ્રણને વધારે એક રસ કરી દો, જેનાથી તેમાં દહીં ગાંઠ રહી ન જાય. આ લસ્સીમાં રૂહ અબઝા અને બરફના ટુકડા નાખી દો. બસ તૈયાર છે ઠંડી ઠંડી ગુલાબી લસ્સી. ગ્લાસમાં સર્વ બીપી કરતી વખતે તેમાં કાજુના ટુકડા કાપીને ઉપર સજાવી દો અને ઠંડા ઠંડા સર્વ કરો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS