કેરીની ખાટી-મીઠી ચટણી કઈ રીતે બનાવશો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કાચી કેરી અને મસાલાથી બનેલી આ ચટણીનો સ્વાદ બહુ જ ટેસ્ટી હોય છે ચટણીને તમે કચોરી કે સમોસા કે પછી ભજીયા સાથે ભોજનમાં પીરસી શકો છો.

 

સામગ્રી

 

કાચી કેરી 300 ગ્રામ

 

સરસોનું તેલ 100ગ્રામ

 

રાઈના કુરિયા 2 ટેબલસ્પૂન

 

વરીયારી 2 ટેબલસ્પૂન કરકરી પીસેલી

 

કાશ્મીરી લાલ મરચું 2 ટેબલસ્પૂન

 

નમક 2 ટેબલસ્પૂન

 

મેથી દાણા 1 ટેબલસ્પૂન કરકરા પીસેલા

 

હળદર પાવડર અડધી ચમચી

 

તીખા 3/4 ચમચી

 

હીંગ 1 ચપટી

 

વિનેગર 1 ટેબલ સ્પૂન

 

વરીયારી 1 નાની ચમચી

 

જીરું અડધી ચમચી

 

વિધિ

 

કાચી કેરી ને લઈને સારી રીતે ધોઈ અને પાણી સુકાય  ત્યાં સુધી સુકાવા દો.

 

કેરીની છાલ કાઢી અને ચાહકો દ્વારા નાના ટુકડામાં કાપી લો.

 

દ્વારકા કડાઈ ગેસ પર રાખી અને ગરમ કરો તેમાં એક ચમચી તેલ નાખી અને ગરમ કરો કરો ના ટુકડા નાખી તેને હલાવતા રહો અને નરમ ન થાય ત્યાં સુધી ચઢવા દો.

 

કેરીના ટુકડા નરમ થઇ ગયા બાદ તેને એક વાટકામાં કાઢી લો અને થોડીવાર ઠંડા થવા દો અને આ ટુકડા ઠંડા થયા બાદ તેને મિક્સર ના ચાર માં નાખી અને પેસ્ટ તૈયાર કરી લો.

 

 અથાણાના મસાલા માટે તૈયાર કરવા માટે ગરમ કરી અને રાખો એમાં અડધો કપ સરસોનું તેલ નાંખી અને સારી રીતે ગરમ કરો તેલ ગરમ થયા બાદ તેમાં જીરું નાખી અને તેને શેકી લો ત્યાર બાદ વરિયાળી પાઉડર ભીખા લાલ મરચું પાઉડર નમક નાખી અને સરસ રીતે મિક્સ કરી દો હવે તેમાં કેરીની પેસ્ટ નાંખી અને મિક્સ કરી લો

.

તમામ મસાલાઓની  સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લો.નીચે રાખી દો અને ચટણી ને થોડી ઠંડી થવા દો થયા બાદ તેમાં વિનેગર નાખી અને મિક્સ કરી દો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS