ફટાફટ લેમન ટી કેમ બનાવશો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

લેમન ટી બનાવવાની સામગ્રી

 

પાણી 3 કપ

ખાંડ 6 ટેબલસ્પૂન

સંતરાનો રસ અડધો કપ

ચા ની ભૂકી 1 ટેબલસ્પૂન

ફુદીનાના પાન 8 to 10


લેમન ટી બનાવવાની વિધિ

 

  • સૌથી પહેલા એક તપેલીમાં પાણીમાં ચાની ભૂકી નાખી અને ઉકાળો
  • હવે તેમાં ખાંડ નાખી અને સરસ રીતે મિશ્રણ કરો.
  • તૈયાર ચા માં ગ્લાસ ભરીને બરફના ટુકડા નાખો.
  • હવે તમારી ઠંડી મિક્સ રેમ્પ આઇ ટી બની અને તૈયાર છે. હવે તમે તેની મજા લઇ શકો છો.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS