જામુન મોઝીતોનું ડ્રીંક ઘરે બનાવો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

 

રાવણા જાંબુ ડાયાબીટીસ અને કીડનીની બીમારીમાં અતિ કારગત સાબિત થાય છે. આજે જાંબુ માંથી બનાવીશું જામુન મોજીતો, આ રહી રેસીપી.

 


 સામગ્રી

 


 2 લીંબુના  ટુકડા

 


 1 લીંબુનો રસ


 4 ચમચી દળેલી ખાંડ

 


 7-8 ફુદીનાના પાંદડા

 


 ચપટી મીઠું


સોડા

 


 જાંબુના પલ્પ

 

રીત

 

 ગ્લાસમાં લીંબુના ટુકડા, લીંબુનો રસ, ફુદીનાના પાન, મીઠું, ખાંડ નાખો,

 

બધી સામગ્રીને  ક્રશ કરી લો. તે મુજબ કરો.

 

આઈસ ક્યુબ અને ફુદીનાના પાન ડેકોરેશન કરી સર્વ કરો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS