શરદી ભગાવે છે આ બરફી, જાણો રેસીપી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

આદુ ની બરફી મહારાષ્ટ્ર નામથી ઓળખવામાં આવે છે જેનો સ્વાદ મીઠો અને તીખો હોય છે. શિયાળા અને ચોમાસાની ઋતુમાં તેનું સેવન કરી અને શરદી તથા ખાસી  થી બચી શકાય છે.


સામગ્રી

 

200 ગ્રામ આદું

 

1/ 1/2 કપ ખાંડ

 

2 ટેબલસ્પૂન ઘી

 

2 - 3 ટેબલ સ્પૂન દૂધ

 

2 ટેબલસ્પૂન એલચી પાવડર

 


વિધિ

 

1. આદુ ની બરફી બનાવવા માટે સૌથી પહેલા આદુનાં કટકા કરી લો.

 

2. ગ્રાઈન્ડરમાં આદું અને દૂધ નાખી અને પેસ્ટ બનાવી દો.

 

3. મીડીયમ આંચ પર ગરમ કરી અને તેમાં રહેવા દો.

 

4. ઘી ગરમ થયા બાદ આદુની પેસ્ટ નાખી તેને હલાવતા જાવ અને ત્રણ-ચાર મિનિટ સુધી શેકો.

 

5. હવે ખાંડ નાખી તેને ઓગળે ત્યાં સુધી પાકવા દો.

 

6. ખાંડ પૂરી રીતે મિશ્રણમાં એક થઈ જાય પછી તેમાં એલચી પાવડર નાખી તેને પણ ભેળવી દો અને ન થાય ત્યાં સુધી પાકવા દો.


7.ત્યારબાદ એક પ્લેટમાં બટર પેપર પર લગાવી અને ચીકણું કરી લો.

 

8. પછી મિશ્રણને પ્લેટમાં ફેલાવી દો.

 

9. હવે મિશ્રણને હલકુ ઠંડુ થવા પર ઈચ્છા થાય તે આકારમાં કાપા પાડી લો અને થયા બાદ ૩૦ મિનિટ સુધી અલગ રાખી દો.

 

10. નિર્ધારિત સમયગાળા માટે બરફીને એરટાઈટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS