ઘરે બનાવો ક્રીમી પાસ્તા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સામગ્રી

 

બાફેલા પાસ્તા 

 

2 ચમચી બટર

 

1ચમચી મેંદો 

 

1ચમચી ઓરેગાનો

1ચમચી ચીલી ફ્લેક્સ 

 

1/3 કપ દૂધ 

 

રીત


1 પેન માં બટર લેવું તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ નાખો.

 

1 ચમચી મેંદો નાખી અને કલર બદલાય ત્યાં સુધી સાંતળવા પછી તેમાં ચપટી મીઠું ઉમેરો.

 

 થોડું થોડું કરી દુધ ઉમેરવું ઘટૃ થાય એટલે તેમાં પાસ્તા ઉમેરી સરખી રીતે મિક્સ કરવા.

 

 ( પાસ્તા કુકરમાં 2 સીટી વગાડીને બાફવાના છે)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS