સમોસા બનાવવાની સામગ્રી
મેંદો બે વાટકા - 200 ગ્રામ
4 નંગ બટાકા
કોર્ન 3 ટેબલસ્પૂન
કાપેલી કોથમીર 1 ચમચી
ફુદીના 1 ટેબલસ્પૂન
તેલ તળવા માટે
શેકેલું જીરું 1 ચમચી
ગરમ મસાલો 1 ટેબલસ્પૂન
પીસેલું લાલનરચુ 1 ટેબલસ્પૂન
આમચૂર પાવડર 1 ટેબલસ્પૂન
નમક સ્વાદ પ્રમાણે
સમોસા બનાવવાની પદ્ધતિ
એક બાઉલમાં મેંદા સાથે એક ચમચી તેલ નાખીને તેને મિક્સ કરીલો અને લોટ બાંધી લો.
બાફેલા બટાકામાં કોર્નસ ને થોડા કરકરા પીસો.
લોટના લુવા કરી ગોળ વણીલો, તેના બે ભાગ કરો.
અડધા ભાગમાં બટાકાનો મસાલો રાખો, અને બચેલા ભાગને વાળીને લોટને ચોંટાડી દો.
કડાઈમાં તેલ ગરમ કરી સ્મોસાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.
તૈયાર સમોસાને મનપસંદ ચટણી સાથે સર્વ કરો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationગુજરાતમાં આજે કોરોના પોઝિટિવ 13105 કેસ નોંધાયા
April 22, 2021 07:39 PMરાજકોટની વરવી વાસ્તવિકતા, એમ્બ્યુલન્સમાં અંતિમવિધિ માટે એક સાથે 4-4 મૃતદેહ લવાયા
April 22, 2021 07:25 PMરાજકોટ : ઓક્સિજનની અછત, લોકો કહી રહ્યા છે, "ઓક્સિજનને કારણે અમારા સ્વજન મોતને ભેટશે"
April 22, 2021 07:21 PMCopyright © 2015-2020 Aajkaal Daily
Developed by Rhythm Infotech