ઘરે બનાવો બટરસ્કોચ ઠંડાઈ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 સામગ્રી

 

 દૂધ 250 મીલી

 

બટરસકોચ સીરપ 1 વાટકી

 

વરિયાળી પાવડર 1 ચમચી

 

ઠંડાઈ મસાલા પાવડર 2 ચમચી

 

ગુલકંદ ૧ ચમચી


 રીત  

 

એક મિક્ષ્ચર ઝાર માં દૂધ લઈને તેમાં વરિયાળી પાવડર ઠંડાઈ મસાલા પાવડર તથા ગુલકંદ નાખીને થોડું ચર્ન કરી લેવું.

 

ત્યારબાદ તેમાં બટરસકોચ સીરપ નાખીને ફરીથી ચર્ન કરી લેવું આ મિશ્રણ માં થોડાં બરફના ટુકડા નાખી ને અડધો કલાક રહેવા દેવું.

 

ત્યાર બાદ આ મિશ્રણને ગાળી લઈને ઠંડાઈ તૈયાર કરવી હવે એક ગ્લાસ ને બટરસકોચ સીરપ થીં ગાર્નિશ કરીને તેમાં બનાવેલ આ ઠંડાઈ સર્વ કરવી.

 

તો આ રીતે તૈયાર છે આ એક અલગ પ્રકારની બટરસ્કોચ ઠંડાઈ તેયાર છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS