ઘરે બનાવો ટેસ્ટી અને ગરમાગરમ બટાટાવડા

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સામગ્રી

 

ચણાનો લોટ -500 ગ્રામ 


2 લીલા મરચાકાપેલા 


૧ લીલા ધાણા કાપેલા 


આદુ


ખાવાના સોડા


8 બાફેલા બટાકા


ખાંડ સ્વાદાનુસાર


ગરમ મસાલો


તેલ  તળવા માટે 


ધાણા જીરું સ્વાદ મુજબ 


૩ ચમચી લીંબુનો રસ,


થોડા દાડમના દાણા


મીઠું સ્વાદ અનુસાર

 

રીત

 

વડા માટે ચણાના લોટનું ખીરું તૈયાર કરી લેવું, એના માટે સૌથી પહેલા ચણાના લોટને ચાળી ને પછી તેને એક બાઉલમાં લઇને તેમાં થોડું થોડું પાણી ઉમેરતા રહી તેનું ખીરું બનાવી લેવું,


એ ખીરામાં પાણીને થોડું થોડું એડ કરતા રહેવું જેથી ખીરું પાતળું ના થઇ જાય. ખીરું થોડું ઘટ્ટ રાખવું, ધ્યાન રાખવું ખીરું વધારે પાતળું ના થઇ જાય.


પછી બધું સરસ રીતે મિક્ષ કરી લેવું, લગભગ 300મિલી  જેટલું પાણી ઉપયોગમાં લેવું.


ત્તેયાર બાદ એમાં થોડું મીઠું અને ખાવાના સોડા નાખવા અને ફરીથી તેને મિક્ષ કરી લેવું. મિક્ષ થઇ ગયા બાદ તેને ઢાંકીને 10 મિનિટ માટે રહેવાદેવું.


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS