તમારી આટલી આદતો બની શકે છે હાર્ટ ડિસીઝનું કારણ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલના સમયમાં નાની ઉમરમાં જ ઘણા લોકોને હાર્ટ સબંધી સમસ્યાથી પીડાવા લાગ્યા છે. જેની પાછળ ઘણા કારણો અને આપડી ઘણી આદતો જવાબદાર હોઈ છે.જે ધીરે ધીરે હાર્ટ સંબંધી રોગો નોતરે છે.આજે તમે પણ અમુક એવી આદતો વિશે જાણી લો જે રોજના કામકાજ અને ખાનપાનથી જોડાયેલી છે. અને હાર્ટ ડિસીઝનું કારણ બની શકે છે. 

જો આટલી ભૂલો કરશો તો પચ્છતાસો તમે.


સ્ટ્રેસ
વધુ તણાવ અને સ્ટ્રેસને કારણે બ્લડપ્રેશર વધવાની શક્યતા વધી જાય છે, તેમજ ફિઝિકલ એક્ટિવિટી ન કરવાથી બ્લડ સર્ક્યુલેશન પ્રોપરલી થતું નથી બ્લડપ્રેશર વધવાને કારણે હાર્ટ ડિસીઝનો ખતરો પણ વધી જાય છે.

 

ઓવરઈટિંગ
ઓવરઈટિંગને કારણે લોહીની નળીઓમાં ફેટ જમા થાય છે.જે બ્લડપ્રેશર વધવાનું કારણ બને શકે છે અને હાર્ટ ડીસીઝનો ભય પણ બન્યો રહે છે.

 

મોડા સુધી જાગવું
પૂરતી ઉંઘ ન લેવાથી તેમજ વધુ માત્રામાં મીઠું અને ખાંડ ખાવાથી પણ હાઈ બીપી, હાઈ કોલેસ્ટ્રોલ, ડિપ્રેશન જેવી બીમારી થઇ શકે  છે. આ બીમારીઓને કારણે બ્લડ નર્વ્સ બ્લોક થઈ જાય છે અને હાર્ટ ડિસીઝ થવાનો ખતરો વધી જાય છે.


વધુ પડતી એક્સરસાઈઝ
વધુ પડતી એક્સરસાઈઝ કરવાથી હાર્ટ પર પ્રેશર વધે છે. જેથી લિમિટ કરતાં વધારે એક્સરસાઈઝ કરવા માટે તમારી બોડીને પુશ કરવી નહીં. નહીં તો હાર્ટ ડિસીઝના ચાન્સિસ વધી શકે છે. 


 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS